Council of Gujarat

ઘી કાઉન્સીલ ઓફ ગુજરાત કે.એસ.આઈ. જમાત

હ અબ્બાસ અ .સ. ચોક, જાફરી સ્કૂલ બિલ્ડીંગ, તળાજા, ૩૬૪૧૪૦ (ગુજરાત, ભારત)

Email ID: admin@councilofgujarat.org | Website: www.councilofgujarat.org

Excellent Students Award Ceremony 2023

નીચે મુજબની સિદ્ધીઓ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓએ ફોર્મ સબમીટ કરવું.

  • ધોરણ ૧૧ અથવા ૧૨ માં ૭૦% કે તેનાથી વધારે ગુણ મેળવેલ હોય.
  • કોલેજ/ ITI અથવા અન્ય ઉચ્ચ અભ્યાસમાં ૬૦% કે તેનાથી વધારે ગુણ મેળવેલ હોય.
  • ડીગ્રી અથવા ડીપ્લોમાં કોર્સ પૂર્ણ કરેલ હોય.
  • વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઈઝ ફોટો અને માર્કશીટની નકલ ( .jpg / .jpeg ) ફોરમેટમાં upload કરવી.
  • સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે
  • જે વિદ્યાર્થીઓએ અગાઉ ફોર્મ જમા કરાવેલા છે, તેઓએ online registration કરવું નહી.

🔺 Online registrationની છેલ્લી તારીખ: 17 December 2023

TIME OVER